વેર માં હમેશા વાંધો હોય છે,
જયારે સ્નેહ માં હમેશા સાંધો હોય છે...!!!
મન, દુઃખો નું મેન્યુફેક્ચરીંગ કરે છે. જયારે, સ્વભાવ અને જીભ એનું માર્કેટિંગ કરે છે...!!
છબી જેવી હોય તેવી
સમાવી લે તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી
સંભાળી લે તે પ્રેમ.
રાખ ભરોસો તું ખુદ પર
સાને શોધે છે ફરિશ્તાઓ ...?
પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
તોય શોધી લે છે ને રસ્તાઓ...
END" અને "AND"
બંને સરખી રીતે બોલાય છે.
પરંતુ
એક પુરુ કરવાની નીશાની છે અને બીજા મા જોડવાની કળા છે 🙏 🙏
No comments:
Post a Comment