સ્કૂલ મા નવા ટીચર આવ્યા.
કહે. બાળકો... તમારું નામ તથા તમારા શોખ બતાવો.
*વિજય* મારૂ નામ વિજય છે.
મને ભક્તિ ગમે.
*ચેતન* મારૂ નામ ચેતન છે.
મને ભક્તિ ગમે.
*અમિત* મારૂ નામ અમિત છે.
મને ભક્તિ ગમે.
*ટીચર* સરસ... બધા છોકરાઓ ને ભક્તિ કરવી ગમે, એમ ને.
છોકરી ઓ તમે બતાવો.....
(એક ઉભી થઈ ને)
*મારૂ નામ ભક્તિ છે*
ટીચર ને ચક્કર આવી ગયા 😜😂
No comments:
Post a Comment