Showing posts with label Jocks. Show all posts
Showing posts with label Jocks. Show all posts

Friday, September 9, 2016

Jock ભક્તિ

સ્કૂલ મા નવા ટીચર આવ્યા. 
કહે.  બાળકો...  તમારું નામ તથા તમારા શોખ બતાવો. 

*વિજય* મારૂ નામ વિજય છે. 
મને ભક્તિ ગમે. 

*ચેતન* મારૂ નામ ચેતન છે. 
મને ભક્તિ ગમે. 

*અમિત* મારૂ નામ અમિત છે. 
મને ભક્તિ ગમે. 


*ટીચર* સરસ... બધા છોકરાઓ ને ભક્તિ કરવી ગમે,  એમ ને. 

છોકરી ઓ તમે બતાવો..... 

(એક ઉભી થઈ ને) 
*મારૂ નામ ભક્તિ છે*

ટીચર ને ચક્કર આવી ગયા 😜😂